પહેલો વરસાદ ઝરમર.. ઝરમર..વરસતો..... મોસમનો આ પહેલો વરસાદ; ધરતીના કણેકણે જાણે વાદળે પ્રેમપત્ર લખ્યો હોય. અને આપણે કોરાં રહીએ...?..એમ કેમ ચાલે.. !! આવી ઋતુમાં તો માત્ર દેહ નહીં, મન પણ ભીંજાવું જોઈએ. ભીની ભીની માટીની મહેકમાં બાળપણ ફરી જીવતું થઈ જાય; ચારે તરફ પથરાયેલી હરિયાળી આંખોને નહીં, આત્માને શીતળત…
View this post in the app Get Snivogram on Google Play