*'પાવલી' નો પણ રોફ હતો* આજે કબાટ સાફ કરતા.. પચ્ચીસ પૈસા નો જુનો સિક્કો મળ્યો, જાણે ખોવાયલા બાળપણ નો એક હિસ્સો મળ્યો.. શું નહોતું મળતું હતું એ પચ્ચીસ નાં સિક્કા માં ? સ્કુલ સુધી બસ ની રીટર્ન ટીકીટ મળતી હતી.. આખું જમરૂખ ને ઢગલા બંધ કેરી ની ચીરીઓ મળતી હતી.. લીલી વરીયાળી અને બોર આમળા ની લિજ્જત મળતી હતી…
View this post in the app Get Snivogram on Google Play