“પિંડે સો બ્રહ્માંડે" *આપણે "બ્રહ્માંડ " છીએ, તેવું કહેવું જરાય અતિશયોક્તિ નથી* બુદ્ધે કહ્યું હતું કે દરેક માનવ શરીર એ પોતે એક “બ્રહ્માંડ” છે... સાંભળવામાં આ વાત અતાર્કિક કે રહસ્યમય લાગે છે, પરંતુ મને આશા છે કે હું સ્પષ્ટ કરી શકીશ કે આ દ્રષ્ટિકોણ કેટલો વાસ્તવિક અને ઉપયોગી છે. જ્યારે હું આપણા શરીરના…
View this post in the app Get Snivogram on Google Play