જિંદગી ત્યારે જીવવા જેવી લાગે છે... ભરચક કામની વચ્ચે, ઘરેથી ફોન કરીને કોઈ ‘ક્યારે આવે છે ?’ એવું પૂછે... ત્યારે જિંદગી જીવવા જેવી લાગે છે ! ગાલ પર પડતો ઉદાસીનો પહેલો વરસાદ, કોઈ પોતાના પાલવથી લૂછે... ત્યારે જિંદગી જીવવા જેવી લાગે છે ! જ્યારે કોઈને કશું પણ કહ્યા વિના, કોઈ આપણને પૂછે કે - "કેમ આજે ઉદા…
View this post in the app Get Snivogram on Google Play