Snivogram

pravin thanki

બે માંથી એક તો પહેલાં જવાનું. એ *પેલો* ય જાણેને *પેલી* પણ.. ! *પેલા* ને કાળજી *પેલી* ની, એ ક્યારેય બેંકમાં ગઈ નથી, ન પોસ્ટ ઓફિસ, ન કોર્પોરેશન, ન કોઈ બિલ ભરવા કે ન તો વીમાની ઓફિસમાં... ન આવડે ઓનલાઇન બૅન્કિંગ. *કેમનું ફાવશે એને બધું..?* *પેલી* ને *પેલા* ની કાળજી. ઊઠતાં જ આદુ ઈલાયચીવાળી ચા જોઈએ, Nice …

View this post in the app Get Snivogram on Google Play