*હિસાબો નો મહિનો છે ઍટલે* *સુખ દુઃખો ના હિસાબ ગણાવી લઉ.* *જેણે સુખ આપ્યું,ભગવાન ચક્રવૃધ્ધિ વ્યાજ સાથે પાછું આપે.* *જેણે દુઃખ આપ્યું એનાં દુઃખમા* *ભગવાન સબસિડી નો લાભ આપી રાહત આપે.* Jay Shri Krishna 🌅
View this post in the app Get Snivogram on Google Play