શેખચલ્લી ચાલ્યો સાસરે કુલ્લૂના ખીણપ્રદેશની આ વાત છે. એક ગામ હતું. એમાં એક વિધવા બાઈ રહેતી હતી. એને એકનો એક જ છોકરો હતો. એનું સાચું નામ તો શું હતું એની ખબર નથી, પણ લોકોએ એનું નામ પાડ્યું હતું શેખચલ્લી. બુદ્ધિને અને એને બાર ગાઉનું છેટું હતું. ગામમાં આખો દિવસ રખડવું અને ભૂખ લાગે એટલે ખાવા ઘેર આવવું એ …
View this post in the app Get Snivogram on Google Play