*લ્યો સાવ નજીક આવી ગઈ...* દિવાળી!! _રંગોળી માં પૂરજો રંગ સરસ...._ _કે રંગીન થઈ જાશે ધનતેરસ...._ _રહેજો હંમેશા લાગણી ને વસ..._ _કે શુભ થઈ જાશે કાળીચૌદસ...._ _સળગાવી નાખજો નફરત ની પાળી..._ _કે ચમકાવતી જાશે જીંદગી દીવાળી..._ _રાખજો ને આપજો હર્ષ સામે હર્ષ..._ _કે ખરેખર ખીલી જાશે નૂતનવર્ષ..._ _સંબંધોમાં…
View this post in the app Get Snivogram on Google Play