*લેખક કોણ છે ખબર નથી* *પણ બહુ સરસ લખ્યું છે* 💁♀ *બાયોડેટા - એક હાઉસવાઈફનો*🤷🏻♀ *નામ* - કોઈ પણ રાખો, શું ફરક પડે છે? *જન્મ* - દિકરી તરીકે અણગમતો આવકાર *ઉંમર* - ૪૯થી ઉપર કોઈ પણ આંકડો ધારી લો. *સરનામું* - પહેલા પિતાનું ઘર - હાલમાં પતિનું - ભવિષ્યમાં દીકરાનું ઘર કે કદાચ ઘરડાઘર *વિશેષતા* - બાપની દ્ર…
View this post in the app Get Snivogram on Google Play